Rani Ki Vav Patan All Information – રાણીકી વાવ ની દરેક માહિતી.
What Is Rani Ki Vav – રાણીકી વાવ શું છે? રાણકી વાવ અથવા રાણી કી વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનાં પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે.(Rani Ki Vav Patan) આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ છે જેની દેશ-વિદેશના હજારો પર્યટકો મુલાકાત લે છે. History of Rani ki Vav, Patan Gujarat – રાણી કી વાવનો ઇતિહાસ અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જુનાગઢ … Read more