WHOના પ્રમુખ કોરોના દર્દીના સંપર્કમાં આવતા થયા ક્વોરન્ટાઇન
WHO President રવિવારે WHOના ડાયરેક્ટર (WHO President) જનરલ ટેડ્રસ અધનોમે જણાવ્યું હતું કે કોવિડ 19નો ભોગ બન્યો હોય એવા એક રોગીના સંપર્કમાં હું આવી ગયો હોવાની મને જાણ થતાં હું સ્વયં ક્વોરન્ટાઇનમાં આવી ગયો છું. જો કે મારા શરીરમાં કોરોનાનું એક પણ લક્ષણ હજુ સુધી જોવા મળ્યું નથી. કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી ઓછામાં ઓછા … Read more