Patan : પાટણનાં વેપારી સાથે રૂ. 1.84 કરોડની ઠગાઇ કરનારા ડીસાનાં ચાર વેપારી બી ડિવિઝન પોલીસમા હાજર થયા
Patan : પાટણ શહેરનાં ઓઇલનાં વેપારી પાસેથી માલ મંગાવીને તેની બાકી નિકળતી રૂા. ૧,૮૪,૧૯,૫૪૮ની રકમ પાછી ન આપી ઠગાઈ કરનાર ડીસાના ચાર વેપારીઓ સામે પાટણ વેપારી દ્રારા ફરિયાદ નોધવામાં આવી હતી જે ફરિયાદ ના ધણા સમય બાદ ડીસાના ચારેય વેપારીઓ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થતાં પોલીસે તેઓની અટકાયત કરી કોટૅ મા રજુ કરતા કોટૅ … Read more