Crime branch એ આ મહિલા PSI વિરુદ્ધ ગુનો નોંધ્યો, જાણો કેમ?
Crime branch PSI અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Crime branch) એ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા પીએસઆઈ (PSI) શ્વેતા જાડેજા સામે 35 લાખની ખંડણી માગવા મામલે ગુનો નોંધાયો છે. મહિલા PSI શ્વેતા જાડેજા સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં બળાત્કાર કેસના આરોપીને પાસામાં પૂરી દેવાની ધમકી આપી 35 લાખની ખંડણી માગવા મામલે તેમના વિરુદ્ધ કેસ નોંધાયો છે. … Read more