પાટણ: સમીની પ્રેમચંદભાઈ રા. પરમાર હાઇસ્કૂલમાં “વિશ્વ ગ્રાહક અધિકાર દિન”ની ઉજવણી કરવામાં આવી
તોલમાપ અધિકારી ઉપસ્થિત રહી સચોટ માહિતી આપી… આજરોજ સમીની પ્રેમચંદભાઈ રા. પરમાર હાઇસ્કૂલમાં “વિશ્વ ગ્રાહક અધિકાર દિન”ની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સમગ્ર ભારતમાં ભારત સરકાર દ્રારા ” આઝાદી કા અમૃત મહોત્સવ – યોગ્ય ડિજિટલ નાણાકીય પધ્ધતિ ” થીમ પર 11 માર્ચ થી 17 માર્ચ દરમ્યાન ઉજવણી કરવામાં આવી રહી છે તેના અનુસંધાને ગ્રાહક … Read more