Taiwan પર ચીની હૂમલાની આશંકાથી દક્ષિણ ચીની સમુદ્રમાં યુદ્ધજહાજ ગોઠવ્યું

Taiwan

Taiwan હાલના સમયમાં અમેરિકા અને ચીન વચ્ચેનો ખુબજ તણાવ ચાલી રહ્યા છે. આવા સંજોગોમાં તાઇવાન (Taiwan) પર ચીની હૂમલાની આશંકા વર્તાઈ રહી છે. જેને કારણે અમેરિકાએ દક્ષિણ ચીની સમુદ્રમાં પોતાના શક્તિશાળી યુદ્ધ જહાજ અને એરક્રાફ્ટ વાહક યુએસએ રોનાલ્ડ રીગનને ગોઠવ્યું છે. તાઇવાન (Taiwan)ની સીમા પર ચીની સૈનિકો અને જંગી જહાજોનોની તૈનાત સતત વધી રહ્યો છે. … Read more

independence day : ન્યૂયોર્ક શહેરમાં પહેલીવાર ટાઇમ સ્ક્વેર પર ત્રિરંગો લહેરાશે

independence day

15મી ઑગષ્ટના રોજ ભારતના સ્વાતંત્ર્ય દિવસે (independence day)અમેરિકના ન્યૂયોર્ક શહેરમાં આવેલા પ્રસિદ્ધ ટાઇમ સ્ક્વેરમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકશે. જે એક નવો ઇતિહાસ રચશે. ન્યૂ જર્સી અને કનેક્ટિકટમાં વસતા ભારતીયોની એનજીઓ ફેડરેશન ઑફ ઇન્ડિયન એસોસિયેશન (FIA)એ  આ નિર્ણય કર્યો હતો. FIA દ્વારા પ્રસ્તુત કરાયેલા એક નિવેદનમાં આ જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત નિવેદનમાં જણાવાયું હતું કે 14મી … Read more

new zealand : દુનિયામાં બન્યો કોરોના મુક્ત દેશ

New Zealand

new zealand દુનિયાના બધા દેશોમાં ન્યૂઝીલેન્ડ(new zealand) કોરોના મુક્ત દેશ બની ગયું છે. ન્યૂઝીલેન્ડની હોસ્પિટલમાં દાખલ કોરોનાના છેલ્લા દર્દીને પણ સ્વસ્થ થતાં ઘરે પરત મોકલી દેવામાં આવ્યા છે. ન્યૂઝીલેન્ડમાં છેલ્લા 17 દિવસથી કોરોનાનો કોઈ નવો કેસ નોંધાયો નથી. સોમવારે ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને આની જાહેરાત કરતા કહ્યું કે હવે દેશમાં દર્દીઓની સંખ્યા ઘટીને શૂન્ય … Read more

Forbes: માર્ક ઝકરબર્ગને કમાણી બાબતે આ 22 વર્ષીય અદાકારાએ આપી માત.

Forbes દુનિયાના જાણિતા મેગેઝિન ફોર્બ્સ (Forbes)એ આ વર્ષે સૌથી વધુ કમાણી કરતા સેલેબ્સની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ટીવી સ્ટાર અને બિઝનેસ વુમન કાયલી જેનર (Kylie Jenner) ફરી એક વાર દુનિયાને ચોંકાવી છે. કાયલી ફરી એકવાર ટોચનું સ્થાન જાળવવામાં સફળ રહી છે. કાઇલી જેનરની કમાણી સાડા ચાર હજાર કરોડ રૂપિયા છે. સૌથી આશ્રર્યજનક વાત … Read more

ચીનના વિમાનોને અમેરિકા મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપશે : International News

Saudi Arabia

International News ચીન(china) અને અમેરિકાના(USA) સંઘર્ષ ને લીધે ટ્રમ્પ તંત્રે ચીનથી તાજેતરમાં આવતી બધી જ ફ્લાઈટ્સના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ હવે અમેરિકન તંત્રે તેના આ નિર્ણયમાં ફેરફાર કર્યો છે જેથી ચીનથી આવતા કેટલાક વિમાનોને પ્રવેશ આપવાની પરવાનગી આપી છે.  અમેરિકાએ શુક્રવારે જણાવ્યું હતું કે હવે અમેરિકામાં ચીનની એરલાઈન્સને મર્યાદિત સંખ્યામાં જ … Read more

International News – વિદેશ મંત્રાલય : ભારત અને ચીન શાંતિપૂર્વક સરહદીય વિવાદ ઉકેલવા થયા સહમત.

International News શનિવારે ભારત અને ચીન બંને પક્ષ વચ્ચે સરહદ પર ચાલી રહેલા વિવાદને લઇને કોર્પ્સ કમાન્ડર સ્તરની ચર્ચા થઇ. આ અંગે રવિવારે વિદેશ મંત્રાલયે કહ્યુ કે બંને પક્ષ પરિસ્થિતિનો ઉકેલ લાવવા અને સરહદીય વિસ્તારમાં સ્થિરતાઅને શાંતિ લાવવા માટે સૈન્ય વ્યૂહરચનાત્મક કનેક્શન જાળવી રાખશે. આ ચર્ચા ચુશુલ-મોલ્ડો થયેલી મિટિંગ માં વિસ્તારમાં થઇ હતી.  આ પણ … Read more

ત્રણ બાળકોની હત્યા બાદ દંપતીએ કરી આત્મહત્યા.

ઉત્તર પ્રદેશમાં આર્થિંક તંગીને કારણે એક દંપતીએ ત્રણ બાળકોની હત્યા કર્યા બાદ આત્મહત્યા કર્યાની બાબત સામે આવી છે. ઉત્તર પ્રદેશમાં શુક્રવારે સવારે એક ઘરની અંદરથી પાંચ લાશ મળી આવતા ખળભરાટ મચી ગયો હતો. પોલીસને ઘટના સ્થળેથી સૂસાઈડ નોટ પણ મળી હતી. પોલીસના જણાવ્યા મુજબ સફેદાબાદમાં પ્રોપર્ટી ડીલર વિવેક કુમાર શુક્લા પોતાના પરિવારથી અલગ રહેતા હતા. … Read more

જાણો કોરોનથી વિશ્વના આ 5 દેશોમાં સૌથી વધુ મોત.

ICMR

રશિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 8,726 નવા કેસ નોંધાયા હતા. તે ઉપરાંત કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 4,49,834 થઈ હતી. બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં 1,473 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. બ્રાઝિલ હવે મૃત્યુઆંકની બાબતમાં ઈટાલીથી પણ આગળ વધી ગયું છે. બ્રાઝિલમાં કુલ 9 લાખથી વધુ ટેસ્ટ કરાયા છે જેમાં 6 લાખથી વધુ લોકો કોરોના … Read more

રશિયાએ PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન.

સંયુક્ત અરબ અમીરાત બાદ રશિયાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. રશિયાના દૂતાવાસ તરફથી આ અંગે જાણકારી આપવામાં આવી હતી કે, ભારતના વડાપ્રધાનને ભારત અને રશિયા વચ્ચેના વ્યૂહાત્મક ભાગીદારીને અદ્ભૂત રીતે વેગ આપવા માટે રશિયાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. રશિયાના દૂતાવાસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું … Read more

CEOના મોત સાથે કેનેડાની કંપનીનાં 1300 કરોડ થયા લોક.

કેનેડાની કંપનીના ગ્રાહકોને તેમની ડિપોઝીટનો હિસાબ આપવા કંપની અસમર્થ બની છે, પણ આવુ કરવામાં કંપની  અસમર્થ એટલા માટે છે કે  કંપનીના CEO નું મોત નીપજતા કંપનીના એકાઉન્ટમાં 1300 કરોડ રુપિયા એટલે કે લગભગ 190 મિલિયન ડોલર લોક થઇ ગયા છે. કંપનીના સીઈઓના મોતની સાથે જ 1300 કરોડ રુપિયાની ક્રિપ્ટો કરન્સી લોક થઈ ગઈ છે.કારણકે આ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures