ચીનના વિમાનોને અમેરિકા મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપશે : International News

પોસ્ટ કેવી લાગી?
 • International News
 • ચીન(china) અને અમેરિકાના(USA) સંઘર્ષ ને લીધે ટ્રમ્પ તંત્રે ચીનથી તાજેતરમાં આવતી બધી જ ફ્લાઈટ્સના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
 • પરંતુ હવે અમેરિકન તંત્રે તેના આ નિર્ણયમાં ફેરફાર કર્યો છે જેથી ચીનથી આવતા કેટલાક વિમાનોને પ્રવેશ આપવાની પરવાનગી આપી છે. 
 • અમેરિકાએ શુક્રવારે જણાવ્યું હતું કે હવે અમેરિકામાં ચીનની એરલાઈન્સને મર્યાદિત સંખ્યામાં જ પ્રવેશ આપવામાં આવશે.
 • અમેરિકન પ્રતિબંધોને લીધે અમેરિકન એરલાઈન્સ યુનાઈટેડ અને ડેલ્ટાના કોમર્શિયલ વિમાનોના સંચાલનને અમેરિકા અને ચીન વચ્ચે ફરીથી શરૂ કરવાનો રસ્તો બંધ કરી દીધો હતો.
 • અમેરિકન ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે અમેરિકા અને ચીન વચ્ચે દરઅઠવાડિયે ચીનની પ્રવાસી એરલાઈન્સને બે રાઉન્ડ ટ્રીપ ફ્લાઇટને મંજૂરી અપાશે.
 • જેટલી ચીન અમેરિકાના કોમર્શિયલ વિમાનોને સંચાલિત કરવાની મંજૂરી આપશે તેની સંખ્યા એટલી જ હશે.
 • હાલ અમેરિકા અને ચીન વચ્ચે ચીનની ચાર એરલાઈન્સના વિમાન ઉડ્ડયન કરે છે.
 • બીજીબાજુ કોરોના વાઈરસના પગલે અમેરિકાની ડેલ્ટા એરલાઈન્સ, યુનાઈટેડ એરલાઈન્સ અને અમેરિકન એરલાઈન્સના ઉડ્ડયનો સંપૂર્ણપણે બંધ છે.
 • આ મહિેન ફરીથી યુનાઈટેડ એરલાઈન્સ અને ડેલ્ટા એરલાઈન્સે ઉડ્ડયનોના સંચાલન માટે ચીનની મંજૂરી માંગી હતી.
 • બુધવારે અમેરિકાના ટ્રાન્સપોર્ટ વિભાગે ચીનની એરલાઈન્સ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી.
 • અમેરિકા અને ચીન વચ્ચે ફ્લાઈટ્સ અંગે વર્તમાન સમજૂતીનું ચીને પાલન ન કરતાં અમેરિકાએ પણ ચીનની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures