Sapna Chaudhary Bangro: સપના ચૌધરીના નવા સોન્ગ બાંગરોએ 4 દિવસમાં તોડયા તમામ રેકોર્ડ.
છેલ્લા ઘણા સમયથી હરિયાણવી ગીતોએ જોરદાર ધમાલ મચાવી છે. દરરોજ કોઈને કોઈ હરિયાણવી ગીત સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે. જ્યારે હરિયાણવી ગીતોની વાત હોય અને સપના ચૌધરીનો (Sapna Choudhary) ઉલ્લેખ ન હોય એવું બની જ ન શકે. સપના ચૌધરીને કોઈ ઓળખાણની જરુર નથી. તેના ગીતોમાં થોડીક જ મિનિટોમાં લાખો વ્યૂઝ આવી જાય છે. પ્રશંસકો તેના … Read more