પાટણ: “મેલેરીયા મુકત ગુજરાત” અંતર્ગત ઝીરો મેલેરિયા પહોંચાડવાની થીમ પર “વિશ્વ મેલેરીયા દિવસની” ઉજવણી કરાઈ
કમ્યુનિટી હેલ્થ આપની સૌની જવાબદારી છે. -જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ.સોલંકી ૨૫ એપ્રિલ વિશ્વ મેલેરીયા દિવસ – શૂન્ય મેલેરિયા પહોંચાડવાનો સમય,રોકાણ,નવીનતા,અમલીકરણ થીમ પર “વિશ્વ મેલેરીયા દિવસની” ઉજવણી કરાઇ. શૂન્ય મેલેરિયા પહોંચાડવાનો સમય, રોકાણ, નવીનતા,અમલીકરણ થીમ આધારીત “મેલેરીયા મુકત ગુજરાત” અંતર્ગત લોકોમાં વધુમાં વધુ લોકજાગૃતિ આવે તે હેતુસર સ્વર્ણિમ હોલમાં વિશ્વ મેલેરીયા દિવસની” જિલ્લા વિકાસ અધિકારી … Read more