Zydus Cadila ની કોરોનાની વેક્સિનનું પ્રથમ ટ્રાયલ સફળ રહ્યું
Zydus Cadila બીજી સ્વદેસી કોરોના વેક્સિન પર કામ કરી રહેલ ડ્રાગ ફાર્મા કંપની ઝાયડસ કેડિલા (Zydus Cadila) એ બુધવારે જણાવ્યું કે, વેક્સિનના પ્રથમ ચરણનું ટ્રાયલ સફળ રહ્યું છે. તો ભારતની બીજી કોરોના વેક્સિનના પ્રથમ ચરણમાં માણસો પર પરીક્ષણ સફળ નીવડ્યું છે. કંપનીએ જણાવ્યું કે, કોરોના સંક્રમણને રોકવા માટે તેમની પ્લાસ્મિડ ડીએનએ વેક્સિન-ઝાઇકોવ-ડી (ZyCoV-D) પ્રથમ ફેઝના … Read more