‘નજર’, નવા પ્રોમોમા જુઓ મોનાલિસાનો દિલ બેસાડી દેનારો ડરાવનો અવતાર

પોસ્ટ કેવી લાગી?

નાગિન 3 અને કયામત કી રાત ટીવી સીરિયલની વધતી ટીઆરપીને કારણે બધા ટીવી સીરિયલ પ્રોડ્યૂસરની વચ્ચે યુદ્ધ છેડાય ગયુ છે. જેને ધ્યાનમાં રાખત મેકર્સ કંઈક નવુ બતાવીને દર્શકોનુ દિલ જીતવા માંગે છે.  આ કડીમાં સ્ટાર પ્લસ પર આવનારી સીરિયલ નજર છે.  આ સીરિયલને લઈને અનેક એક્ટર્સનુ નામ સામે આવ્યુ હતુ. પણ હવે બિગ બોસ 10ની કંટેસ્ટેંટ રહી ચુકેલી ભોજપુરી ફિલ્મોની ટૉપ એક્ટ્રેસ મોનાલિસા ખૂબ જલ્દી ‘નજર’માં જોવા મળવાની છે.

આ થ્રિલર શ્રેણીમાં તે ડાયનનુ પાત્ર ભજવવાની છે. નવો પ્રોમો જોઈને તમને એ વાતનો અહેસાસ થઈ જશે કે મોનાલિસાનુ પાત્ર કેટલુ ખતરનાક થવાનુ છે. નવો પ્રોમો ખૂબ જ ભયાનક છે. તેમા લાંબી ચોટલીમાં મોનાલિસા દેખાય રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શો માં મોનાલિસા નિયતી નુ પાત્ર ભજવશે. જે દાદા-દાદી સાથે રહેતા તેમની દેખરેખ કરતી જોવા મળશે. શો માં એક ફ્લેશબેક બતાવાશે. જેમા આ વાતનો ખુલાસો થાય છે કે કેવી રીતે એક સામાન્ય છોકરી ડાકણ બની જાય છે.

માહિતી મુજબ નજર સીરિયલ 30 જુલાઈના રોજ ટેલીકાસ્ટ થશે. આ સીરિયલને ગુલ ખાન પ્રોડ્યૂસ કરી રહી છે  હવે જોવાનુ એ છેકે નજર સીરિયલ ટીઆરપીની રેસમાં પોતાનુ સ્થાન બનાવી શકશે કે નહી.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures