થરાદ તાલૂકામાં ૭પમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સરકારી કોલેજ થરાદ ખાતે કરવામાં આવી હતી. જેમાં મામલતદારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મામલતદાર ની અધ્યક્ષતા હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.

થરાદના ધારાસભ્ય ગુલાબિસહ રાજપૂત અને બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ અને સમગ્ર રાજકીય પક્ષો ના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં સમગ્ર કોલેજ પરિવાર નો અમૂલ્ય ફાળો રહ્યો હતો. થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર અને સમગ્ર પોલીસ સ્ટાફ , મામલતદાર આેફીસ સ્ટાફ તેમજ કોલેજ સ્ટાફ હાજર રહ્યો હતો. અને થરાદ તાલુકા માં આવેલ શ્રેષ્ઠ શિક્ષકો ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.અને કોલેજ કેમ્પસ માં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર આયોજન ના પ્રોગ્રામ આેફિસર ભાવિકભાઈ ચાવડા અને તેમની ટીમ દ્વારા ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું હતું. અને સમગ્ર કાર્યક્રમ માં પધારેલ મહેમાનો નો આભાર વ્યક્ત પણ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024