દેશની આઝાદી ના ૭પ માં સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે,ત્યારે મહેસાણા જિલ્લા માં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યના પાણી પુરવઠા અને પશુપાલન મંત્રીએ રાષ્ટ્રધ્વજ ને સલામી આપી હતી અને મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ ઉપસ્થિત રહી ૭પમાં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી.

તેમજ આઝાદી પર્વ પ્રસંગે કોરોના વોરિયર્સ, પશુપાલકો, પોલીસકર્મી અને પોલીસ અધિકારીઓની સાથે શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરનાર શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024