Taiwan Kite Festival

Taiwan Kite Festival

તાઈવાનમાં રવિવારે સમુદ્રકિનારે વસેલા શહેર Nanliaoમાં કાઈટ ફેસ્ટિવલ (Taiwan Kite Festival)નું આયોજન થયું હતું. જેમાં જાત જાતના પતંગો સાથે લોકો જોવા મળ્યા હતા. આકાશ પૂરું રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું હતું. ત્યારે એક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક નાનકડું બાળક પતંગ સાથે આકાશમાં ઉડવા માંડ્યું હતું. આ દ્રશ્ય જોઈને લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા. ત્યારબાદ રાહતની વાત એ છે કે બાળકને હેમખેમ જમીન પર પાછું લાવવામાં આવ્યું હતું. તેને કોઈ ઇજા થઇ ન હતી. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.