સરકાર આ કંપનીઓ અને બેંકોની ખાનગી-કરણની તૈયારીમાં…

પોસ્ટ કેવી લાગી?

Central government

 • Central government (સરકાર) સરકારી કંપનીઓ (પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ- PSU) ની સાથોસાથ સરકારી ઇન્સ્યોરન્સ કંપનીઓ અને બેન્કોના ખાનગીકરણની તૈયારી કરી રહી છે.
 • સૂત્રોને મળેલી જાણકારી મુજબ, LIC અને એક નૉન લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીને બાદ કરતાં બાકી તમામ ઇન્સ્યોરન્સ કંપનીઓમાં સરકાર પોતાની હિસ્સેદારી સમયાંતરે વેચી શકે છે.
 • તો બીજી તરફ, બેન્કોના પ્રાઇવેટાઇઝેશનનો પણ પ્લાન કરી રહી છે.
 • તથા તેની પર PMO, નાણા મંત્રાલય અને નીતિ આયોગની વચ્ચે સહમતિ સધાઈ છે, સાથોસાથ કેબિનેટ ડ્રાફ્ટ નોટ પણ તૈયાર થઈ ચૂકી છે.

 • જો કે, આ પ્રસ્તાવ મુજબ, LIC અને એક Non Life Insurance કં૫ની સરકાર (Central government) પોતાની પાસે રાખશે.
 • ઉલ્લેખનીય છે કે, હાલ કુલ 8 સરકારી ઇન્સ્યોરન્સ કંપનીઓ છે.
 • LIC ઉપરાંત 6 જનરલ ઇન્સ્યોરન્સ અને એક National Re insurer કંપની છે.
 • મની કન્ટ્રોલમાં પ્રકાશિત અહેવાલ મુજબ, 6 સરકારી બેન્કોને બાદ કરતાં બાકી તમામ બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવી શકે છે.
 • પહેણા ચરણમાં Bank of Maharashtra (બેન્ક ઓફ મહારાષ્ટ્ર) અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક (Indian Overseas Bank) માં સરકાર (Central government) હિસ્સેદારી વેચી શકે છે.
 • તો આ 6 બેન્કોને બાદ કરતાં બાકી તમામ બેન્કોની ખાનગીકરણની યોજના હેઠળ બેન્કોમાં સરકારી હિસ્સેદારી ચરણોમાં વેચવાનો પ્રસ્તાવ છે.
 • પહેલા ચરણમાં 5 સરકારી બેન્કોનો હિસ્સો વેચવામાં આવી શકે છે.
 • સૌથી પહેલા Bank of Maharashtra (બેન્ક ઓફ મહારાષ્ટ્ર), (Indian Overseas Bank) ઇન્ડિયન ઓવરસીઝ બેન્કમાં સરકાર હિસ્સો વેચી શકે છે.
 • તથા Bank of India, Central Bank of India નું પણ ખાનગીકરણ શક્ય છે.
 • આ ઉપરાંત UCO Bank માં પણ સરકાર હિસ્સેદારી વેચી શકે છે. 
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • PTN News App – Download Now
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures