Nagaland

  • બોલિવૂડ માટે તો જાણે આ 2020 એક ઘાતક વર્ષ છે.
  • ઘણા બધા દિગ્ગજ સિતારા બોલિવૂડના ખરી પડ્યા છે
  • તો યુવાન દિગ્ગજ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આપઘાત કર્યો છે.
  • આખું બોલિવૂડ હાલમાં ગમગીન છે.
  • શોકના માહોલ વચ્ચે લોકો હવે સુશાંતસિંહે કરેલી મદદ યાદ કરી રહ્યા છે. એમાંની એક મદદ એટલે કે, નાગાલેન્ડમાં પુર વખતે કરેલી સુશાંતસિંહે મદદ.
  • (Nagaland) નાગાલેન્ડનાં CM નેફિયો રિયોએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર સુશાંત સિંહ રાજપૂતના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે.

  • CM નેફિયો રિયોએ ટ્વિટ કરતા જણાવ્યું કે, સુશાંતસિંહ રાજપૂતના અકાળ અવસાન અંગેની વાત સાંભળીને આશ્ચર્ય અને દુખ થયું.
  • 2018 માં જ્યારે નાગાલેન્ડ પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત હતો ત્યારે તેણે વ્યક્તિગત રૂપે મને એક ચેક આપ્યો હતો.
  • (Nagaland)નાગાલેન્ડના લોકો માટે તેમનો પ્રેમ અને ઉદાર યોગદાન હંમેશા યાદ રહેશે.
  • તેની આત્માને શાંતિ મળે.

  • (Nagaland)નાગાલેન્ડનાં મુખ્યમંત્રી નેફિયો રિયોએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર સુશાંત સિંહ રાજપૂતનો આભાર માન્યો હતો.
  • સુશાંતે ખુદ જઇને સીએમ રીલીફ ફંડમાં 1.25 કરોડ રૂપિયાની રકમ આપી હતી.
  • તેમણે લખ્યું હતું કે, ‘નેફિયો રિયોએ નાગાલેન્ડ સાથે ઉભા રહેવા માટે સુશાંત સિંહ રાજપૂતનો આભાર માન્યો.
  • તેમણે જાતે આવીને સીએમ રીલીફ ફંડમાં 1.25 કરોડ રૂપિયાની સહાયતા રકમ આપી છે.
  • નેફિયો રિયોએ કહ્યું કે હું તેમનો અને દરેક એ વ્યક્તિનો આભારી છું જેઓ (Nagaland)નાગાલેન્ડની સહાયતા માટે આગળ આવ્યા છે.’
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024