કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય દિલ્હીની હોસ્પિટલમાં માત્ર દિલ્હીવાસીઓની સારવાર જ થશે.

પોસ્ટ કેવી લાગી?
  • દિલ્હી સરકારે કોરોના વાયરસને કારણે મોટો નિર્ણય લીધો છે.
  • કેબિનેટ બેઠકમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકારની અંતર્ગત આવતી હોસ્પિટલ અને દિલ્હીની ખાનગી હોસ્પિટલોમાં માત્ર દિલ્હીના લોકોની જ સારવાર થશે.
  • કેન્દ્ર સરકારની હોસ્પિટલ જેવી કે એમ્સ, સફદરજંગ અને રામ મનોહર લોહિયામાં તમામ લોકોની સારવાર થઇ શકશે.
  • તેમજ કેટલીક ખાનગી હોસ્પિટલમાં જે સ્પેશ્યલ સર્જરી થાય છે જે બીજે કયાંય થતી નથી તેને કરાવા માટે દેશભરમાંથી કોઇપણ દિલ્હી આવી શકે છે.
  • કેજરીવાલે કહ્યું કે પાંચ ડૉકટર્સની કમિટી બનાવી હતી તેમને માન્યું કે હાલ બહારના દર્દીઓને રોકવા પડશે.
  • અત્યારે દિલ્હીમાં સમસ્યા છે આવી સ્થિતિમાં આખા દેશ માટે હોસ્પિટલ ખોલી દઇએ તો દિલ્હીના લોકો કયાં જશે.
  • કેજરીવાલના મતે કમિટીએ કહ્યું કે દિલ્હીને જૂનના અંત સુધીમાં 15000 કોવિડ બેડ જોઇશે. હાલ દિલ્હીની પાસે 9000 બેડ છે.
  • તેથી જો હોસ્પિટલ બધા માટે ખોલી દેવામાં આવે તો 9000 ત્રણ દિવસમાં ભરાઇ જશે.
  • કેજરીવાલે કહ્યું કે 7.5 લાખ લોકોએ તેમને સૂચનો મોકલ્યા જેમાંથી 90% એ કહ્યું કે કોરોના સુધી દિલ્હીની હોસ્પિટલ દિલ્હીવાળાઓ માટે હોવી જોઇએ.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures