આ સાધુના સેક્સકાંડનો પર્દાફાશ કરતા શિષ્યે જણાવ્યું કે…

પોસ્ટ કેવી લાગી?

disciple

 • સાધુ સમાજનું લોકોમાં માન ઘટી જાય તેવી આ ઘટનાની વિગતો એવી છે
 • વડતાલ મંદિરના પૂર્વ મુખ્ય કોઠારી ઘનશ્યામશાસ્ત્રી વિરુધ્ધ તેમના જ યુવાન શિષ્ય (disciple) વેદાંતવલ્લભ સ્વામીએ આક્ષેપ કર્યો છે કે,
 • ઘનશ્યામશાસ્ત્રી સાતેક વર્ષથી તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હતા.
 • બળજબરીથી અસંખ્ય વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.
 • તથા આક્ષેપ કરનાર સ્વામીએ એક વીડિયો પણ વાયરલ કર્યો છે. જેમાં તેમણે સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો છે.
 • સ્વામીના આક્ષેપ મુજબ ઘનશ્યામશાસ્ત્રીના કરતૂત અંગે ગયા મહિનાના અંતે સત્સંગ મહાસભા યોજાઈ હતી
 • ત્યારે મહાસભાના પ્રમુખ નૌતમસ્વામી, સંપ્રદાયના આચાર્ય રાકેશપ્રસાદ તથા અન્ય સંતોને ૩૨ પાનાનો પત્ર લખ્યો હતો.
 • આ પત્રમાં ૨૦૧૩ની સાલથી શરૂ કરીને જુદા જુદા સ્થળોએ વેદાંતવલ્લભ સ્વામીનું કેવી શારીરિક શોષણ કરવામાં આવ્યું તેનું વર્ણન કર્યું છે.
 • આ પત્ર આપ્યા બાદ વડતાલ પાસેના સંજાયા ગામના એક હરિભક્તે ચકલાસી પોલીસ મથકમાં ઘનશ્યામશાસ્ત્રી અને તેમના મળતીયા સંતો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માગ સાથે અરજી આપી હતી.
 • પરંતુ પોલીસ અને વડતાલ સંપ્રદાયના સંતોએ જ્યાં સુધી ફરિયાદી પોતે ફરિયાદ ન આપે ત્યાં સુધી કોઈ કાર્યવાહી થઈ ન શકે તેમ કહીને મામલો દબાવી દીધો હતો.
 • પોલીસે કાર્યવાહી નહીં કરતા એક માસથી ભૂગર્ભમાં જતા રહેલા વેદાંતવલ્લભ સ્વામીએ (disciple) ૪૫ મિનિટનો વીડિયો વાયરલ કર્યો હતો.
 • તેમાં તેમણે ખૂબ ધીમા અને દબાયેલા અવાજમાં દુષ્કર્મની વાત કહી છે.
 • તેમણે પોતાની આપબીતી આ ૩૨ પાનાના પત્રમાં પણ વર્ણવી હતી.
 • જો કે, આ વીડિયો કંડારી ગામના ગુરુકુળની યુ-ટયૂબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવ્યો છે.
 • વડતાલ મંદિરના પૂર્વ ચેરમેન અને પદભ્રષ્ટ કરાયેલા મુખ્ય કોઠારી ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રીનો ઈતિહાસ ઘણા લાંબા સમયથી ખરડાયેલો છે.
 • તેના ગુરૂ નંદકિશોર સ્વામી સાથે સંબંધ વણસતા અગાઉ બેથી ત્રણ વખત મંદિરમાંથી ભગવા ઉતારી સફેદ વસ્ત્રો પહેરાવી તગેડી મુકાયા હતા.
 • ત્યાર પછી દીક્ષા ગ્રહણ કરી જાતે જ ભગવા પહેરી મંદિરમાં કબજો જમાવ્યો હતો.
 • વેદાંતવલ્લભ સ્વામીએ આ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે,
 • ઘનશ્યામશાસ્ત્રીએ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની શરૂઆત જૂન-૨૦૧૩થી કરી હતી
 • તથા તેમને રોજ બપોરે અને રાત્રે સેક્સ કરવા જોઈતું હતું
 • ઘનશ્યામશાસ્ત્રીના શિષ્ય (disciple) દિવ્યવલ્લભે તેમની પાપલીલા બહાર ના આવે તે માટે ધમકીઓ આપી છે, કેટલાકને મરાવી પણ નાખ્યા છે
 • ઘનશ્યામશાસ્ત્રીએ અસંખ્ય છોકરાઓનું શારીરિક શોષણ કર્યું છે
 • પ્રબોધિની એકાદશી, તહેવારો, અમાસ, પૂનમ, ઉત્સવોની રાત્રે પણ શોષણ કરતા હતા
 • ઘનશ્યામશાસ્ત્રીના સેક્સકાંડમાં તેના નવ શિષ્ય (disciple) દર્શનવલ્લભ, રણછોડ ભગત, નિષ્કામવલ્લભ, વિજ્ઞાનવલ્લભ, રસિકવલ્લભ, વિવેકવલ્લભ વગેરે સામેલ છે.
 • કંડારી, નાવલી, કુંડળ, ધ્રાંગધ્રા, સુરત, જેતપુર, ભૂજ, જૂનાગઢ, ઋષિકેશ, હરિદ્વાર, માનસરોવર, લોયા, વડતાલ જેવા પવિત્ર યાત્રાધામોમાં દુષ્કર્મ આચર્યું છે
 • તેમજ તેને જણાવ્યું કે, ઘનશ્યામશાસ્ત્રી જે રૂમમાં ઠાકોરજી રાખે છે તેમની સામે જ મારી પર અનેકવાર દુષ્કૃત્ય કર્યું છે
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • PTN News App – Download Now
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures