Ajay Devgn
અજય દેવગણ (Ajay Devgn) નિર્મિત ફિલ્મમાં અભય દેઓલ અને કરણ દેઓલ એક સાથે જોવા મળવાના છે. જે તેલુગુ ક્રાઇમ કોમેડી ફિલ્મ હશે. આ ફિલ્મનું દિગ્દર્શન દેવેન મુંજાલ કરવાનો છે.
આ ફિલ્મની વાર્તા ત્રણ મિત્રોની છે, જેઓ હંમેશા કાંઇક સારુ કરવાના પ્રયત્ન કરતા હોય છે પરંતુ હંમેશા ગરબડ થઇ જતી હોય છે. ધીરે ધીરે તેમની ભૂલો વધતી જાય છે અને એ પછી તેમની એક રોમાંચક સફર શરૂ થાય છે.
આ પણ જુઓ : સુરત પાંડેસરામાં જીવનથી કંટાળીને યુવાને ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા
દેવેન હાલ આ ફિલ્મની પટકથા પર કામ કરી રહ્યો છે. અજય દેવગણે આ ફિલ્મ માટે અભય દેઓલ અને સની દેઓલનો પુત્ર કરણ દેઓલ છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.