શાહરૂખ ખાનની ફિલ્મ પઠાનમાં હૃતિક રોશન પણ જોવા મળશે

Pathan
- Advertisement -

This browser does not support the video element.

Pathan

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાન (Pathan) ની તૈયારી થઇ રહી છે. આ ફિલ્મના નિર્માતા આદિત્ય ચોપરા છે. આ ફિલ્મમાં શાહરૂખ, જોન અબ્રાહમ, દીપિકા પદુકોણ અને ડિમ્પલ કાપડિયા કામ કરી રહ્યા છે. આ  ફિલ્મમાં  સલમાન ખાન કેમિયોમાં જોવા મળવાનો છે. ત્યારે હવે હૃતિક રોશનનું નામ પણ આ ફિલ્મ સાથે જોડાયું છે. 

આદિત્ય ચોપરાની ઇચ્છા છે કે, હૃતિક રોશન પણ આ ફિલ્મમાં નાનકડી ભૂમિકા ભજવે. હૃતિકે જે રોલ વોરમાં કર્યો હતો તે પઠાનમાં પણ કરતો જોવા મળશે. પઠાન ફિલ્મ એક એકશન ફિલ્મ છે.

આ પણ જુઓ : ભારતમાં ઓક્સફર્ડની કોરોની રસીના 5 કરોડ ડૉઝ તૈયાર

અવેન્જર્સ સીરીઝમાજે રીતે ઘણા સુપરહીરો ટૂંકા પાત્રોમાં જોવા મળ્યા હતા. તે જ ફોર્મ્યુલા બોલીવૂડ પણ પકડી રહ્યા છે.  

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.