PUBG

PUBG

ભારતે ટિકટોક સહિત અનેક ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારબાદ હવે કેન્દ્ર સરકારે યુવાનોમાં સૌથી લોકપ્રિય મોબાઇલ ગેમ પબજી (PUBG સહિત અન્ય 118 એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે કલમ 69એ હેઠળ મોબાઇલ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે.

આ પણ જુઓ : કંગના રનોતનો કરણ જોહર પર આરોપ, ટ્વીટથી PM મોદીને કરી ફરિયાદ

મંત્રાલયને ઘણી ફરિયાદ મળ્યા બાદ આ નિર્મય કરવામાં આવ્યો છે. મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ એપ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.