Global Times

PM Modi Twitter Account

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વીટર એકાઉન્ટ (PM Modi Twitter Account) હેક કરી લેવામાં આવ્યું હતું. હેકરે covid-19 રિલીફ ફંડ માટે ડોનેશનમાં બિટકોઇનની માંગ કરી. ત્યારબાદ આ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીની પર્સનલ વેબસાઇટના ટ્વીટર એકાઉન્ટ પર ક્રિપ્ટો કરન્સી સાથે જોડાયેલા ટ્વીટ કરવામાં આવ્યા હતા.

આ પણ જુઓ : Rahul Gandhi એ આ 6 કારણો આપતા કહ્યું …

ટ્વીટર એકાઉન્ટ પર એક મેસેજ લખવામાં આવ્યો હતો કે, હું તમને અપીલ કરુ છું કે કોવિડ-19 માટે બનાવવામાં આવેલા પીએમ મોદી રિલીફ ફંડમાં ડોનેટ કરો. 

આ પણ જુઓ : PUBG સહિત ચીનની આ 118 એપ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ

ઉપરાંત એક ટ્વીટમાં હેકરે લખ્યું, આ એકાઉન્ટ જોન વિક એ હેક કરી લીધુ છે. અમે પેટીએમ મોલ હેક કર્યું નથી. પરંતુ હવે આ બોગસ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યું છે. હેકર ગ્રુપનું નામ જોન વિક છે. 30 ઓગસ્ટે સાઇબર સિક્યોરિટી ફર્મ સાઇબલે દાવો કર્યો હતો કે જોન વિક ગ્રુપનો જ પેટીએમ મોલના ડેટા ચોરીમાં હાથ હતો.  

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024