ઇન્સ્ટાગ્રામ સ્ટાર અને મેડિકલ પ્રોફેશનલ કેરિના લિને તેના બોલ્ડ ફોટો અપલોડ કરીને લોકોને દિવાનાં કર્યા છે અને બધા ફેન્સનો આભાર માન્યો છે. આ સુંદરીએ કહ્યું કે તે ખ્યાતિ મેળવવા કે પછી કોઈને પ્રભાવિત કરવા માટે નહીં પણ માત્ર આનંદ માટે બોલ્ડ ફોટો પોસ્ટ કરે છે. આ સુંદરી મીન-શેંગ જનરલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. કેરીના લિનને સોશિયલ મીડિયા પર ‘વર્લ્ડની હોટેસ્ટ નર્સ’ કહેવામાં આવે છે.

આ મોડેલને તો કોઈ ખ્યાલ નહોતો કે સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ ફોટા શેર કર્યા પછી તે રાતોરાત લાખો લોકોનાં દિલમાં સ્થાન બનાવી લેશે. સોશિયલ મીડિયામાં તેણે સનસનાટી મચાવી દીધી છે.

તેના એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, “હું ફોટો નથી લઈ રહી કારણ કે હું પ્રખ્યાત થવાનો પ્રયત્ન કરી રહી છું. હું એવી જ વસ્તુઓ કરું છું કે જેનાથી મને ખુશી થાય છે, મને નથી લાગતું કે હું કંઈ ખાસ છું. હું એક સામાન્ય માણસ જ છું, તો જુઓ આ સુંદરીના ફોટોઝ…

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.