રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે લગ્ન પહેલા માતમ છવાયો…
દીકરાની જાન જવાની તૈયારી હતી તેવા સમયે પંખાથી શોર્ટ લાગતા માતાનું મોત…
પાટણના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે પુત્રના લગ્નની તૈયારી કરી રહેલા માતા પરમાર ધનીબેન ભાનુભાઇ ઉંમર વર્ષ 48 નું પંખાથી શોર્ટ લાગવાના કારણે મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. પુત્રની જાન નીકળવાની તૈયારી હતી તે સમયે વરરાજાના માતાને પંખામાં વીજશોક લાગતા મોત નિપજ્યું હતું.
ત્યારે મૃતદેહને પી.એમ. અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.
- દાહોદમાં ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત
- પાટણ: રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ અધૂરા પડેલા બનાસ નદીના પુલની મુલાકાત લીધી