Ahmedabad : અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં 51 લાખની લૂંટની ઘટના બની હતી. જેમાં શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફરિયાદી સહિત 5ને ઝડપી પાડવામાં આવ્યા છે. ગત શુક્રવારે ફિલ્મી સ્ટાઈલમાં લૂંટણી ઘટના બની હતી. જેના કારણે વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. જોકે પોલીસે થોડા જ દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને હવે આરોપીઓ સામે કોર્ટ કાર્યવાહી શરૂ થઈ છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લૂંટને અંજામ આપનારા પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ખુદ ફરિયાદી જ આરોપી નીકળ્યો છે, જેણે આ ઘટનાને અંજામ આપવા કાવતરું ઘડ્યું હતું. પોલીસે લૂટાયેલા 50 લાખથી વધુની રકમ પણ કબજે કરી છે. ગઈકાલે નહેરુબ્રિજ પાસે ડી. નરેશ આંગડિયાનાં (D Naresh Angadia) કર્મચારી બાઈક પર 50 લાખની રોકડ લઇને જઈ રહ્યા હતા ત્યારે લૂંટની ઘટના બની હતી. જોકે લૂંટ થઈ હોવાની ઘટનાના મેસેજ તાત્કાલિક પોલીસ સુધી પહોંચતા અલગ અલગ ટીમો આરોપીઓને પકડવા કામે લાગી હતી. આખરે ક્રાઇમ બ્રાન્ચે લૂંટને અંજામ આપનાર પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે 51 લાખ રોકડ બાઈક અને રિક્ષા પણ કબજે કર્યા છે.
પોતાની પાસેથી લૂંટ થઈ હોવાની ફરિયાદ કરનાર જ કર્મચારીએ લૂટનો માસ્ટર પ્લાન બનાવ્યો હતો. ડી. નરેશ આંગડિયા પેઢીમાં કામ કરતો કમલેશ પ્રજાપતિએ તેના એક મિત્ર અશ્વિન પ્રજાપતિ કે જે અન્ય આંગડિયા પેઢીમાં કામ કરે છે. બંને મિત્રોએ લૂટનો કીમિયો રચવાનું નક્કી કર્યું અને લૂંટના નાટકને અંજામ આપવા કમલેશ અને અશ્વિન બંને મિત્રોએ ગુનાહીત ઇતિહાસ ધરાવતો મેહુલસિંહ ઉર્ફે મનુનો સંપર્ક કર્યો અને અન્ય બે વ્યક્તિઓને પણ લૂટના નાટકમાં સામેલ કરી સમગ્ર મામલાને અંજામ આપ્યો હતો.
લૂંટારુઓે 50 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા. જોકે ગણતરીના કલાકોમાં જ પોલીસે કેસ સોલ્વ કરતા લૂંટારુઓ સુધી પહોંચી ગઈ હતી. જોકે પોલીસને શરૂઆતથી જ આ કેસમાં ફરિયાદ કરનાર કમલેશ પ્રજાપતિ નામના શખ્સ પર શંકા હતી. લૂંટના આ કેસમાં લગભગ મોટા ભાગે તમામ 30 વર્ષ કરતા નાની વયના છે. મતલબ કે સાવ લવરમુછિયાઓ દ્વારા આ લૂંટને અંજામ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. લૂંટારૂઓમાં 25 વર્ષનો અશ્વિન પ્રજાપતિ, 22 વર્ષીય કમમલેશ પ્રજાપતિ, 27 વર્ષનો મેહુલ રાજપુત, 27 વર્ષનો સૌરભ કાંબલે અને 24 વર્ષનો મયંક જયસ્વાલ શામેલ છે.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans