એઇટ આઇસ પ્રોડક્શન દ્વારા આવનારી ગુજરાતી ફિલ્મ ‘પ્રતિકાર’નું લોન્ચ કરવામાં આવ્યું પોસ્ટર

વિપુલ જાંબુચા દ્વારા નિર્મિત અને યુવા નિર્દેશક ધર્મીન પટેલ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ગુજરાતી સિનેમાની પ્રસિધ્ધ અભિનેત્રી મમતા સોની એ મુખ્ય ભૂમિકા ભજવેલ છે. સાથે જ અન્ય મુખ્ય ભૂમિકામાં બૉલીવુડ ના દિગ્ગજ અને જાણીતા કલાકાર અદી ઈરાની અને અન્ય કલાકારો ઊમંગ આચાર્ય, પરેશ ભટ્ટ, ભાવેશ નાયક, પ્રકાશ મંડોરા, વિપુલ જાંબુચા, નીલ જોશી, જુનિયર દિલીપકુમાર, પ્રતીક વેકરીયા અને તૃપ્તિ જાંબુચાએ અભિનય નાં ઓજસ પાથર્યા છે.

આ પણ વાંચો : રાજ્ય સરકારે ‘ટેલેન્ટ પુલ વાઉચર’ યોજના બંધ કરી, ગુજરાતનાં આદિવાસી યુવાનોને ફટકો

ફિલ્મનું સંગીત અનવર શેખ અને જીમી ત્રાજકરે આપ્યું છે અને સ્વર આપ્યા છે બૉલીવુડ ગાયક રાજા હસન,જાણીતા ગુજરાતી ગઝલ ગાયક મયુર ચૌહાણ, જય ચાવડા અને દેવાંશી શાહ દ્વારા. સ્ત્રી સશસ્ત્રિકરણ અને સાહસ જેવા વિષય પર કેન્દ્રિત આ ગુજરાતી ફિલ્મની વાર્તા પરેશ ભટ્ટ અને વિપુલ જાંબુચા દ્વારા લખવામાં આવી છે જેને ધ્રુવ ભાટિયા એ કેમેરા માં કંડારી છે. વિપુલ જાંબુચા, તૃપ્તિ જાંબુચા અને શિવાની ભરવાડ દ્વારા નિર્મિત આ ફિલ્મ આ સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત અને મુંબઈ ના સિનેમાઘરો માં રિલીઝ થશે તેમ નિર્માતાઓ દ્વારા માહિતી મળી રહી છે.

PTN NEWSના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો : https://chat.whatsapp.com/IcLpmR90fu5FrOpynsbqo

Nelson Parmar

Related Posts

કાર્તિક આર્યનનું ચોંકાવનારું નિવેદન, “હું પ્રેમમાં અનલકી…”

સ્ટાર અભિનેતા કાર્તિક આર્યનનું ચોંકાવનારું નિવેદન…’ભલે સૌ મને રોમેન્ટિક હીરો કહે પણ હું પ્રેમમાં અનલકી…’ Star actor Karthik Aaryan’s shocking statement…’Though everyone calls me a romantic hero, I am unlucky…

પુષ્પા ટૂ 15મી ઓગસ્ટને બદલે હવે છઠ્ઠી ડિસેમ્બરે આવશે

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા ધી રુલ’ છઠ્ઠી ડિસેમ્બરે થશે રીલિઝ…અગાઉ ૧૫મી ઓગસ્ટે નક્કી કરાઈ હતી રીલિઝ ડેટ Allu Arjun and Rashmika Mandana’s film ‘Pushpa Di Rule’ will…

You Missed

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તેઘણા દિગ્ગજ લોકો યોગ કરતા જોવા મળ્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તેઘણા દિગ્ગજ લોકો યોગ કરતા જોવા મળ્યા

હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક

હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક
Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024 Rashifal 19-06-2024 Panchang 19-06-2024