Online
- આજકાલ ઓનલાઇન ફ્રોડના કિસ્સા બનતા રહે છે.
- ત્યારે વધુ એક Online (ઓનલાઇન) શોપિંગ કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.
- અમદાવાદમાં સરદાર નગર વિસ્તારમાં કપડા ખુબ જ નીચી કિંમતે બતાવીને એક મહિલા સાથે ઓનલાઇન (Online) ફ્રોડની ઘટના બની છે.
- સરદાર નગરમાં રહેતી એક મહિલાએ એક વેબસાઇટ પરથી કપડા ખરીદ્યા હતા.
- જો કે ઠગ એ ઓર્ડર મુજબનો સ્ટોક હોવાનું જણાવીને તેની પાસે તેના ડેબિટ કાર્ડની વિગત માંગવામાં આવી હતી.
- ત્યાર પછી તેના એકાઉન્ટમાંથી 34907 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.
- આ સમગ્ર બાબતે યુવતીએ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
- મળતી માહિતી અનુસાર રિચા અમીન નામની યુવતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ કરે છે.
- તેનો પતિ રેડીમેડ કપડાની દુકાન ચલાવે છે.
- રિચાએ Onlineએથનિક નામની વેબસાઇટ પર 199 રૂપિયામાં વિન્ટેજ પ્રિન્ટેડ હેરમ નામની પ્રોડક્ટ ઓર્ડર કરી હતી.
- આ ત્રણ રાશિના જાતકો મેળવશે શ્રાવણ માસમાં ભગવાન શિવની વિશેષ કૃપા
- આ 5 રાશિવાળાનો 16 જુલાઇનો દિવસ રહેશે ભારે, રાખો આ ખાસ વાતોનું ધ્યાન
- જો કે પ્રોડક્ટ ઓર્ડર અનુસાર ન આવતા તેમણે કંપનીનો ઓનલાઇન (Online) નંબર શોધીને તેમાં ફોન કર્યો હતો.
- તો નંબર પર જણાવાયું કે, તમે ઓર્ડર કરેલો માલ હાલ સ્ટોકમાં નથી માટે તમે એનીડેસ્ક એપ ડાઉનલોડ કરો.
- તેથી તે પેમેન્ટ પરત આપી શકે. જેથી રિયાએ એપ ડાઉનલોડ કરીને એક્સેસ આપ્યું હતું.
- જેમાં મહિલાએ પોતાના ડેબિટકાર્ડની તમામ વિગતો આપી હતી.
- ગણતરીની મિનિટોમાં 34907 રૂપિયા તેના એકાઉન્ટમાંથી ઉપડી ગયા હતા.
- જેથી મહિલાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે વિગત આપી હતી.
- Hardik Patel કરી બેઠા આ ભૂલ, લોકોએ લીધી ખૂબ મજા…
- vastu tips : ઘરમાં અને વેપારમાં પોઝિટિવિટી વધારવા માટે આ મૂર્તિ રાખો આ સ્થાને, જાણો ઉપાય
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow