Bihar
આજે સવારે બિહાર (Bihar) વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનનો આરંભ થઇ ચુક્યો છે. કડક સિક્યોરિટી બંદોબસ્ત કરવામાં આવ્યો છે. 243 બેઠકોમાંથી બિહાર વિધાનસભાની છેલ્લી 78 બેઠકો માટે આજે મતદાન થઇ રહ્યું છે.
વર્તમાન સરકારના બાર પ્રધાનો સહિત કુલ 1204 ઉમેદવારો મેદાનમાં છે. જો કે છેલ્લી ઘડીએ લાલુ યાદવને જામીન ન મળતાં એ ચૂંટણીનાં પરિણામો પહેલાં જેલની બહાર આવી શકે એમ નથી એટલે લાલુ પરિવાર અને રાજદમાં હતાશા વ્યાપી ગઇ હતી.
આ પણ જુઓ : ‘ઓપરેશન અર્નબ’ માટે બનાવી હતી સભ્યોની ટીમ
આ 78 બેઠકો પંદર જિલ્લામાં વહેંચાયેલી છે. જેનું આજે આજે મતદાન થઇ રહ્યું છે. જેમાં આજે કુલ 2 કરોડ 34 લાખ મતદારો પોતાનો મત આપશે. વિધાનસભા ઉપરાંત સંસદની વાલ્મીકિ બેઠકની પેટાચૂંટણી પણ આજે છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.