Hong Kong

Hong Kong

અમેરિકી રાજદૂતોને હોંગકોંગ (Hong Kong) ના સરકારી અધિકારીઓ અથવા રાજનેતાઓ અને શહેરના શૈક્ષણિક સંસ્થાનોના લોકોને મળવા માટે પહેલા ચીન પાસે મંજૂરી લેવી પડશે. પ્રાઈવેટ, સામાજિક મીટિંગ અને વીડિયો કૉન્ફરન્સ માટે પણ અનુમતી લેવી પડશે. આ બાબતની પરવાનગી હોંગકોંગમાં ચીની વિદેશ મંત્રાલયની કમિશનર કચેરી પાસેથી મળશે.

અગાઉ અમેરિકાએ 3 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે જે પણ ચીની રાજદૂત અમેરિકાની મુસાફરીનુ આયોજન કરશે તેમને પરવાનગી લેવી પડશે. તેમણે માત્ર સ્થાનિક સરકારી કર્મચારીઓને મળવા અથવા યુનિવર્સિટી પરિસરમાં જવાની પરવાનગી હશે. 

આ પણ જુઓ : દિલ્હીમાં કૃષિ બિલના વિરોધમાં ઈન્ડિયા ગેટ પાસે ટ્રેક્ટર ભડકે બાળ્યું

હોંગકોંગની લિબરલ પાર્ટીના નેતા ફેલિક્સ ચુંગ ક્વોક-પેને કહ્યુ છે કે ચીની વિદેશ મંત્રાલયે તેમને જણાવ્યુ કે અમેરિકી વાણિજ્ય દૂતાવાસના જનરલને દ્વીપના રાજકીય દળના સભ્યો સાથે મુલાકાત કર્યા પહેલા તેમને માહિતગાર કરવા પડશે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024