1st August
- સરકારે કોરોનાથી બચવાના પગલે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે.
- તો રાજ્યમાં ક્યાંય પણ માસ્ક પહેર્યા વગર નીકળનારી વ્યક્તિ પાસેથી રૂપિયા 200 દંડ વસૂલ કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે.
- પરંતુ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન માસ્ક ન પહેરનાર પાસેથી રૂપિયા 500 દંડ વસૂલી રહી છે.
- તો અત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે.
- 1 ઓગસ્ટ (1st August) થી સમગ્ર રાજ્યમાં એકસરખો દંડ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
- દંડની રકમ રૂપિયા 200થી વધારીને રૂપિયા 500 કરાઈ છે.
- તો બીજી બાજુ શહેરીજનોને માસ્કમાં થોડી રાહત મળી રહે તેના માટે આજે એક મોટી જાહેરાત પણ કરવામાં આવી છે.
- આજથી આખા રાજ્યમાં લોકોને અમૂલ પાર્લર પરથી 2 રૂપિયામાં સાદા માસ્ક મળી રહેશે.
- માતાજીના નામે આ ઢોંગી લોકોના જીવન સાથે કરી રહ્યો છે ચેડા
- પાટણ : કારગીલ વિજય વનના નિર્માણ થકી વિર શહિદોને હરિત વિરાંજલી
- મળતી માહિતી પ્રમાણે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગષ્ટ (1st August) થી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે.
- તેમજ જાહેરમાં થૂંકનારા લોકો, વ્યક્તિઓને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે.
- અત્યારે તો આ દંડની જે રકમ રૂપિયા 200 છે તે 1st August થી 500 રૂપિયા કરવામાં આવશે.
- તથા બીજી બાજુ મુખ્યમંત્રીએ નાગરિકો અને પ્રજાજનોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર નિર્ણય કર્યો છે.
- આ નિર્ણય મુજબ, રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે.
- China : 90 અણુવિજ્ઞાનીઓનાં રાજીનામાં, સરકારી દબાણનો આક્ષેપ
- આ શહેરમાં દશામાની મૂર્તિ વિસર્જન કરવા પર રૂ.5000 નો દંડ
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow