Cabinet
- PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે થયેલી Cabinet (કેબિનેટ)ની બેઠકમાં કેટલાક મોટા અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
- Cabinet (કેબિનેટ)ની બેઠકમાં પશુધન વિકાસ માટે 15000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
- તેનાથી દૂધનું ઉત્પાદન પણ વધશે અને લાખો લોકોને રોજગાર પણ મળશે.
- તથા 1482 શહેરી સહકારી બેંકો અને 58 બહુ-રાજ્ય સહકારી બેંકો સહિત સરકારી બેંકોને હવે ભારતીય રિઝર્વ બેંકની સુપરવાઇઝરી પાવર્સ હેઠળ લાવવામાં આવી છે.
- આ માટે Cabinet (કેબિનેટ) એ એક વટહૂકમ પસાર કર્યો છે જેને રાષ્ટ્રપતિ પાસે સહી માટે મોકલવામાં આવશે.
- જાણવાનું કે, કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશમાં કુશીનગર આંતરરાષ્ટ્રિય એરપોર્ટને મંજૂરી આપી દીધી છે.
- આ આંતરરાષ્ટ્રિય એરપોર્ટનાં કારણે બૌદ્ધ ધર્મનાં અનુયાયીઓને કુશીનગર આવવામાં સરળતા રહેશે.
- PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો કે
- સ્પેલિંગ મિસ્ટેકનાં કારણે કોઈ જાતિનાં લોકોને આરક્ષણનાં લાભથી વંચિત ના થવું પડે, ઓબીસી કમિશન હવે એ વાતનું પણ ધ્યાન રાખશે
- તથા કમિશન આનો રિપોર્ટ જાન્યુઆરી 2021 સુધી આપી શકે છે,
- એટલે કે પહેલાથી નક્કી સમયમાં 6 મહિનાનો વધુ સમય આપવામાં આવ્યો છે.
- Std-8 ની વિદ્યાર્થીનીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, જાણો વિગત
- Gujarat : 5માં લોકાયુક્ત તરીકે કોની પસંદગી થઈ? જાણો વિગત
- Sanand : GIDCમાં આવેલી ડાયપરની કંપનીમાં વિકરાળ આગ
- Cabinet (કેબિનેટ) ઉત્તર પ્રદેશનાં કુશીનગરમાં આંતરરાષ્ટ્રિય એરપોર્ટને પણ મંજૂરી આપી હતી.
- આમાં 3 કિમીની એરસ્ટ્રીપ બની ચુકી છે. આમાં એરબેઝ જેટલું મોટું વિમાન ઉતરી શકશે.
- આનાથી થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુર અને શ્રીલંકાથી આવનારા બૌદ્ધ શ્રદ્ધાળુઓને ફાયદો થશે.
- તેની સાથે જ આની આસપાસનાં જિલ્લાઓને પણ ફાયદો થશે.
- કેન્દ્રિય મંત્રીઓ પ્રકાશ જાવડેકર, જિતેન્દ્ર સિંહ અને ગિરિરાજ સિંહે Cabinet (કેબિનેટ)માં લેવામાં આવેલા નિર્ણયોની જાણકારી આપી.
- મુદ્રા લોન અંતર્ગત શિશુ લોનનાં વ્યાજમાં 2 ટકાની છૂટ મળશે.
- આનાથી 9 કરોડ 37 લાખથી વધારે લોકોને લાભ મળશે.
- મુદ્રા લોન હેઠળ 50 હજાર રૂપિયા સુધીની લોનને શિશુ લોન કહે છે.
- આ યોજના 1 જૂનનાં શરૂ થશે અને મે 2021 સુધી ચાલશે.
- આ વર્ષે આના પર 1546 રૂપિયાનો ખર્ચ થશે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News