Rain : અમદાવાદમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ.

પોસ્ટ કેવી લાગી?

Rain

  • ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે.
  • તો અમદાવાદમાં થોડા દિવસોના વિરામ બાદ ફરીથી વરસાદ (Rain) પડવાનો શરૂ થયો છે.
  • બુધવારે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.
  • આખું આકાશ કાળા વાદળોથી ઘેરાયું હતું.
  • તો બપોર બાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ (Rain) પડ્યો હતો
Rain
  • સામાન્ય વરસાદ પડવાની સાથે મીઠાખળી અંડર પાસમાં પાણી ભરાયા હોવાથી સાવચેતીના ભાગરૂપે મીઠાખળી અંડર પાસ બંધ કરવામાં આવ્યો છે.
  • તેમજ અમદાવાદના પૂર્વ અને પશ્વિમ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો હતો.
  • પશ્વિમ અમદાવાદની વાત કરીએ તો બોપલ, એજી હાઈવે, વસ્ત્રાપુર, મકરબામાં વરસાદ (Rain) પડ્યો હતો.
Rain
  • આ ઉપરાંત સાયન્સ સીટી, સોલા, થલતેજ, ગોતા, ભાડજ, રાણીપ, ન્યૂ રાણીપ, ઘાટલોડિયા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) પડ્યો હતો.
  • આ સાથે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતિ પણ સર્જાયઈ હતી.
  • હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવો, મધ્યમ વરસાદ થઈ શકે છે.
  • સાથે સાથે પવનની ગતી 40 કિલોમિટર પ્રતિ કલાક રહેશે.
  • ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જેવા કે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા અને નર્મદા, સૌરાષ્ટ્ર- કચ્છ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે.
  • આ ઉપરાંત સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ વરસાદ (Rain) ની આગાહી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures