દાંતીવાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓને કોરોના પોઝિટિવ.
કાંકરેજ ના ઝાલમોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના લેબ ટેકનીસિયન નો કોરોના રિપોર્ટ પોઝિટિવ.
દાંતીવાડા તાલુકામાં કોરોના ના કેશો આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતુ. તાલુકામાં કોરોના ની ત્રીજી લહેર આવતાં લોકોમાં ફફડાટ. સરકારના દાવા પ્રમાણે લોકોને જાગૃત થવા માટે અપીલ. બનાસકાંઠા જિલ્લામાં ધીરે ધીરે વધી રહ્યો છે કોરોના. આરોગ્ય વિભાગ સજ્જ છતાં સરકારી સેવા સેતુ કાર્યક્રમ માં કોરોનાને આમંત્રણ. લોકોની ભીડ જામે ત્યાં કોરોના વિસ્ફોટ થતાં કોણ અટકાવશે.