દિશા પોતાના ફિગરને મેન્ટેન રાખવા માટે જિમ્નાસ્ટિક કરે છે.

  • દિશા પટાની દેખાવમાં જેટલી સુંદર અને એટ્રેક્ટિવ છે તેટલી જ તે ફિટનેસ ફ્રીક પણ છે.
  • ફિલ્મ એમ.એસ.ધોની ધ અનટોલ્ડ સ્ટોરીથી પોતાના કેરિયરની શરૂઆત કરનારી દિશા પટની તેના પરફેક્ટ ફિગરને લઇને ખૂબ ફેમસ છે.
  • આમ તો,બોલિવૂડની અનેક અભિનેત્રી વર્કઆઉટને લઇને ક્રેઝી હોય છે.
  • દિશા પોતાના ફિગરને લઇ ખૂબ જ વધુ અટેંટિવ પણ છે.
  • અત્યારે જો તમે પણ દિશા જેવું સુંદર અને મનમોહક ફિગર ઇચ્છી રહ્યા છો તો આજે અમે તમારા માટે દિશા પટાનીના હોટ ફિગર પછાળ કંઇ ડાયેટનો કમાલ છે તે અંગે જાણકારી આપવા જઇ રહ્યા છે. પણ આ માટે તમારે મહેનત ખૂબ કરવી પડશે. માટે આ માટે તૈયાર રહેજો.
  • અન્ય બોલિવૂડ અભિનેત્રીની જેમ દિશા પોતાનો અલગ ફિટનેસ અને ડાયટ રૂટીનને ધરાવે છે. પણ તેમ છતાં દિશાએ જણાવ્યું કે તેમને મીઠી વસ્તુઓ ખૂબ જ પ્રિય છે અને મીઠી વસ્તુઓને ના કહેવી તેના માટે મુશ્કેલ છે.
  • એનડીટીવીની ખબર મુજબ તે એક તેવો નાસ્તો કરે છે જેનાથી તેમનું પેટ ભરેલું રહે છે અને તેમની મીઠી વસ્તુ ખાવાની લાલચ નથી થતી.
  • દિશાએ જણાવ્યું હતું કે એક્ટ્રેસ તરીકે નહીં તે સાચે જ ફિટનેસમાં વિશ્વાસ રાખે છે.
  • વળી, તેણે કહ્યું કે દરેક વ્યક્તિ ફિઝીકલ એક્ટિવિટીઝની મજા લેવી જોઇએ. અને હંમેશા તેવા વિકલ્પ શોધવા જોઇએ જેથી તમારી હેલ્થ સારી રહે. અને તે માટે પ્રતિબદ્ધ રહેવું જરૂરી છે.
  • ચોકલેટથી પ્રેમ કરનારી દિશાને સફરજન પણ ખૂબ જ પસંદ છે.
  • દિશા એ જણાવ્યું હતું કે સફરજન ખાવાથી બોડીને ફિટ રાખવામાં ખૂબ જ મદદ મળે છે.
  • દિશા એ જણવ્યું કે તે હંમેશા તેવા વિકલ્પ શોધે છે જેનાથી તે તમામ જંક ફૂડ્સને પોતાના જીવનથી હટાવી શકે.
  • વર્કઆઉટ વિષે જણાવતા દિશાએ કર્યો કે તે કાર્ડિયો એક્સરસાઇઝ કરે છે.
  • તે સાંજે વેટ લિફ્ટિંગ કરે છે.
  • ફિટનેસ રૂટીનમાં ટ્રડમિલ સિવાય જીમનાસ્ટિક અને કિકબોક્સિંગ કરવાનું પસંદ કરે છે.
  • બોક્સિંગ કરવાથી તેણે કહ્યું કે કેલેરી બર્ન થાય છે અને વજન પણ મેટેંન થાય છે.
  • દિશા પોતાના ફિટનેસ રૂટીનમાં પિલાટેસ, સ્વિમિંગ, ડાન્સિંગ, વેટ ટ્રેનિંગ અને યોગને સામેલ કરે છે.
  • દિશા એક ટ્રેન્ડ જિમ્નાસ્ટિક ડાન્સર છે.
  • દિશા પોતાના ફિગરને મેટેન રાખવા માટે જિમ્નાસ્ટિક કરે છે.
  • વળી, તેને ડાન્સ પણ ખૂબ પસંદ છે. અને રોજ તે 30 મિનિટ ડાન્સ કરી પોતાના બોડીને ફિટ રાખે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024