રેલ્વેએ જાહેર કર્યા નવા નિયમો, રિઝર્વેશન ફોર્મમાં ભરવાની રહેશે આ બાબત.

પોસ્ટ કેવી લાગી?
  • અનલૉક 1માં જ્યારે ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ગાઈડલાઈન મુજબ માસ્ક, સોશ્યિલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઈઝેશનના નિયમોનું પાલન કરવાનું રહેશે.
  • યાત્રીઓને માટે રેલ્વેએ રિઝર્વેશન ટિકિટને લઈને કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
  • નવા આદેશમુજબ હવેથી ટિકિટ બુકિંગ માટે દરેક યાત્રીએ રિઝર્વેશન ફોર્મ તમે ક્યાં જઈ રહ્યા છો તે જગ્યાનું પણ પૂરું એડ્રેસ આપવાનું રહેશે.
  • ફક્ત શહેરનું નામ લખવાથી નહીં ચાલે. તદુપરાંત તે જગ્યાનો પિનકોડ પણ ફોર્મમાં ભરવાનો રહેશે.
  • ચાલી રહેલી કોરોનની મહામારીને લીધે કોરોના સંક્રમણને લઈને યાત્રીના ડેસ્ટિનેશન સાથે અન્ય જાણકારીને પણ શેર કરવાની રહેશે.
ફાઈલ તસ્વીર
  • રિઝર્વેશન ફોર્મમાં આ જાણકારી ભર્યા વગર ટિકિટ બુક થશે નહિ.
  • આ નિયમો પાછળનું કારણ એ છે કે કોરોના સંક્રમણને રોકી શકાય અને તેને નિયંત્રણમાં રાખી શકાય. અને જો યાત્રીને કોરોના પોઝિટિવએ આવે તો તેનો સંપર્ક સરળતાથી કરી શકાય.
  • તે સાથે યાત્રીઓના એડ્રેસની સાથે સાથે પોસ્ટ ઓફિસનો પીન કોડ પણ આપવો જરૂરી રહેશે. 

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures