Thunderstorm
- હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 5 દિવસ હળવા અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
- તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો ભારે વરસાદ આવી શકે છે.
- જો કે, હજી પણ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદની ઘટ છે.
- તો આ સાથે રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં થન્ડરસ્ટોર્મ (Thunderstorm) ની આગાહી કરવામાં આવી છે.
- જો કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 4 દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે.
- તો બીજી બાજુ હાલ લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
- શરૂઆતમાં ધમાકેદાર વરસાદ બાદ મેઘરાજા શાંત થઈ ગયા છે.
- તેના કારણે લોકો અલગ અલગ રીતે રીઝાવવાની કોશિશ કરી રહ્યા છે.
- ગુજરાત: આ પ્રસિદ્ધ શક્તિપીઠને પ્રથમવાર મળ્યું ISO 9001 સર્ટિફિકેટ
- અમદાવાદના લોકોમાં હર્ડ ઇમ્યુનિટી હોવા મુદ્દે AMC એ કર્યો આ ખુલાસો
- આ સમયે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
- અરબી સમુદ્રમાં વરસાદને લઈ અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે.
- તેથી અલગ અલગ વિસ્તારમાં થન્ડરસ્ટોર્મ (Thunderstorm) ની આગાહી કરવામાં આવી છે.
- હજુ પણ રાજ્યના અનેક વિસ્તારો એવા છે જ્યાં મેઘરાજાએ પોતાની કૃપાદષ્ટિ કરી નથી.
- ત્યારે વરસાદ મામલે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.
- જો કે, રાજ્યમાં આગામી 4 દિવસ હળવો મધ્યમ વરસાદ આવી શકે છે.
- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયાથી ભારે વરસાદ આવી શકે છે.
- ગુજરાત રિજીયનમાં છૂટો છવાયો ભારે વરસાદ આવી શકે છે.
- તેના કારણે રાજ્યના દરિયાઈ વિસ્તારમાં મોટી અસર થવાના પણ એંધાણ આપ્યા છે.
- અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
- સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે.
- દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
- Online Class ને લઈને સરકાર દ્વારા લેવાયો આ મોટો નિર્ણય
- સૌરાષ્ટ્ર અને રાજકોટમાં યોજાતા લોકમેળાને લઈ આ મહત્વપૂર્ણ નિર્ણય
- રક્ષાબંધનના દિવસે સર્જાયો ભદ્રા યોગ,જાણો રાખડી બાંધવાના શુભ મૂહર્તો
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow