Tu chahat thai hu aa chahat no diwano thayo shayari

તું ચાહત થઇ, હું આ ચાહત નો દીવાનો થયો

તું ચાંદની થઈ, હું ચકોર તારો દીવાનો થયો

તુ રામા થઇ હું, પરવાનો તારો દીવાનો થયો

તુ પૂનમની રાત થઈ, હું ચંદ્ર તારો દીવાનો થયો

તુ સરિતાના નીરથી, હું સાગર તારો દીવાનો થયો

લેખક- પ્રદીપકુમાર જે. ભાટિયા

પાટણ

શાયરી ગમે તો આગળ શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024