Patan : પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના બાબરા ગામના પાટીયા પાસે ટેલર અને ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ એકસીડન્ટની ઘટના ની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના બાબરા ગામના પાટીયા પાસેના માગૅ પરથી પસાર થઇ રહેલા ટેલર સાથે પાછળથી આવતાં ટેન્કર ચાલકે અગમ્ય કારણોસર પોતાનું ટેન્કર અથડાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બે વ્યક્તિ ના ગંભીર ઈજા ના કારણે ધટના સ્થળે જ મોત નિપજયા હતા. તો ટેન્કર અંદર ભરેલ કેમિકલ પણ રોડ ઉપર વેડફાઈ ગયું હતું .
નેશનલ હાઇવે નંબર 27 ઉપર ટેન્કર અને ટેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડતા ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. તો અકસ્માત ની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે આવી બંને લાશના પંચનામા કરી પીએમ અર્થે ખસેડી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans