un PM Modi

UN PM Modi

  • દુનિયાભરના દેશ વૈશ્વિક મહામારી કોરોના વાયરસની વિરુદ્ધ યુદ્ઘ લડી રહ્યા છે.
  • તો આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 17 જુલાઇના રોજ સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કરશે.
  • જો કે, UN (United nation) સંયુક્ત રાષ્ટ્રના 75 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમ પર ભારતને સુરક્ષા પરિષદમાં જીત મળ્યા પછી સંયુક્ત રાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ પહેલું ભાષણ છે.
  • PM Modi એ સંયુક્ત રાષ્ટ્ર (UN) મહાસભાને ગત વર્ષે સપ્ટેમ્બરમાં સંબોધિત કર્યા હતા.
  • તે સમય તેમણે વિશ્વને આંતકવાદ વિરુદ્ધ એકજૂથ થવાની અપીલ કરી હતી.

  • સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએમ તિરુમૂર્તિના કહેવા પ્રમાણે PM Modi 17 જુલાઇએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર ECOSOC ના ઉચ્ચ સ્તરીય ખંડના વેલિડિક્ટરીમાં મુખ્ય ભાષણ આપશે.
  • ભારતને બે વર્ષ માટે સુરક્ષા પરિષદમાં અસ્થાયી સદસ્યતા મળી છે.
  • આ સદસ્યતા માટે વૈશ્વિક સમુદાય દ્વારા ભારતને મોટું સમર્થન પુરુ પાડવા માટે PM Modi એ તેમને આભાર વ્યક્ત કર્યો હતો.
  • તેમણે કહ્યું કે ભારત વૈશ્વિક શાંતિ, સુરક્ષા સમેત વિભન્ન મુદ્દા પર સદસ્ય દેશોની સાથે મળીને કામ કરશે.
  • નોંધનીય છે કે 17 જૂને ભારત નિર્વિરોધ રૂપથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો અસ્થાઇ સદસ્ય બની ગયો હતો.
  • 193 સદસ્યીય સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તે પોતાના 75માં સત્ર માટે અધ્યક્ષ, સુરક્ષા પરિષદના અસ્થાઇ સદસ્યો અને આર્થિક અને સામાજીક પરિષદના સદસ્યો માટે ચૂંટણી કરવામાં આવી હતી.
  • જેમાં ભારતને 192માંથી 184 વોટ મળ્યા હતા.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024