• 16 જુલાઈએ ગ્રહોના રાજા સૂર્ય રાશિ પરિવર્તન કરીને મિથુનથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે.
  • આ બાદ આ ગ્રહ 17 ઓગસ્ટ સુધી આ રાશિમાં જ રહેશે.
  • ત્યાર બાદ સૂર્ય સિંહ રાશિમાં આવી જશે. તેમજ કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે, જે સૂર્યનો મિત્ર છે.
  • સૂર્યના રાશિ પરિવર્તનની અસર બારેય રાશિઓ ઉપર થશે.
  • જાણો તમામ રાશિઓ માટે સૂર્યનું આ ગોચર કેવુ રહેશે.

મેષ રાશિ

  • મેષ રાશિ માટે સૂર્ય ચોથા ભાવનો થઇ જશે.
  • જેના કારણે જાતકોની પ્રતિષ્ઠામાં વધારો થશે.
  • છેલ્લાં થોડાં સમયથી જે પરેશાનીઓ ચાલી રહી હતી તે દૂર થઇ શકે છે.
  • અનેક લાભ થશે. આર્થિક સંકટ દૂર થશે. મુશ્કેલીઓનો પાર આવશે.

વૃષભ રાશિ

  • આ રાશિ માટે સૂર્ય ત્રીજા ભાવનો રહેશે.
  • આ સ્થિતિ તમારા માટે લાભકારી રહેશે. વાહન સુખ મળી શકે છે.
  • પરિવાર અને સમાજમાં સન્માન વધશે.
  • લગ્ન-વિવાહ અંગે સમય વિલંબિત. પ્રવાસ. મિલન-મુલાકાત.

મિથુન રાશિ

  • આ રાશિના લોકો માટે સૂર્ય બીજા ભાવમાં રહીને સમસ્યાઓ દૂર કરશે.
  • આત્મનિર્ભરતા તરફ આગળ વધશો.
  • બધા જ કામ સમયે પૂર્ણ કરવામાં સફળ રહેશો.
  • સાનુકૂળ તક. લાભની આશા. તણાવ હળવો બને. ખર્ચનો પ્રસંગ બની રહેશે।

કર્ક રાશિ

  • સૂર્ય હવે આ રાશિમાં રહેશે. સમય શુભ રહેશે.
  • કોઇ મોટી સફળતા મળી શકે છે.
  • ધનલાભ મળવાના યોગ બની રહ્યા છે.
  • કાર્યમાં વધારો થશે. સામાજિક કાર્યો થાય.
  • પ્રવાસ-પર્યટન સફળ. સ્નેહીથી મિલન થઇ શકે છે.

સિંહ રાશિ

  • આ રાશિ માટે સૂર્ય બારમા ભાવનો રહેશે, જેના કારણે થોડી પરેશાનીઓ વધી શકે છે.
  • સમય આર્થિક રૂપથી સારો પણ રહેશે.
  • વાહનનો પ્રયોગ સાવધાની પૂર્વક કરવો.
  • અંતઃકરણમાં વિષાદ તબિયત સાચવવી.
  • કાર્ય અવરોધ બાદ લાભ તથા સફળતા જણાય.

કન્યા રાશિ

  • અગિયારમા ભાવનો સૂર્ય પક્ષનો રહેશે.
  • ધનમાં વૃદ્ધિ થશે. કાર્ય સમયે પૂર્ણ થશે.
  • આધ્યાત્મિક ક્ષેત્રમાં મન લાગશે.
  • પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે.
  • સફળતા માટે પ્રયત્નો વધુ કરવા પડે.
  • સ્વજન-મિત્ર ઉપયોગી. પ્રવાસ મજાનો બને.

તુલા રાશિ

  • દસમા ભાવનો સૂર્ય આ જાતકો માટે મુશ્કેલીઓ વધારી શકે છે.
  • મિત્રો સાથે વાદ-વિવાદ થઇ શકે છે.
  • ધૈર્ય જાળવી રાખશો તો હાનિથી બચી શકશો.
  • અવરોધ દૂર થાય. નવીન તક મળે.
  • સ્વજનનો સહકાર મળશે.
  • તથા પ્રવાસમાં જવાનું થાય તો આનંદ પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિ

  • આ રાશિ માટે નવમા ભાવનો સૂર્ય કાર્યમાં ફેરફાર કરાવી શકે છે.
  • વેપારીઓ માટે સમય સારો રહેશે.
  • મિત્રોની મદદથી મોટા લાભ મળી શકે છે.
  • માનસિક તણાવ દૂર થાય.
  • ગૃહજીવન, લગ્ન-વિવાહની બાબતો અંગે શુભ. ખર્ચ વઘી શકે છે.
  • નોકરી-વ્યવસાયમાં સાનુકૂળ તક મળશે.
  • તમારા પ્રયત્નો ફળશે.

ધન રાશિ

  • આ રાશિ માટે આઠમા ભાવનો સૂર્ય કોઇ મોટા કામમાં સફળતા અપાવી શકે છે.
  • ખર્ચમાં વધારો થઇ શકે છે,
  • તેની સાથે ધનલાભ પણ થશે.
  • વેપારમાં સફળતા પ્રાપ્ત થશે.

મકર રાશિ

  • આ લોકો માટે સાતમા ભાવનો સૂર્ય શુભફળ આપવાની સ્થિતિમાં રહેશે.
  • મોટી યોજનાઓમાં સફળતા મળી શકે છે.
  • કાર્ય વિસ્તાર થશે. અધિકારીઓ પાસેથી મદદ મળશે.
  • હાનિના પ્રસંગથી સાવધ રહેવું. કેટલાક અગત્યના કામ થાય.
  • તબિયત અંગે સાવધાની રાખવી પડશે. તેમજ આવકની કોઈ દિશા મળે. લાભની તક.
  • સફળતાના યોગ થશે.

કુંભ રાશિ

  • આ રાશિ માટે સૂર્ય આઠમા ભાવનો રહેવાથી ચિંતા વધારનાર સમય રહેશે.
  • પરિવારમાં સમય સુખદ રહેશે. જવાબદારી વધશે.
  • નોકરીમાં ધૈર્ય રાખવું. આપની આર્થિક સમસ્યા વધે.
  • ખર્ચનો પ્રસંગ. કૌટુંબિક કાર્ય થાય.
  • મિલન-મુલાકાતની તકો ઉદ્ભવશે।

મીન રાશિ

  • તમારા માટે સૂર્યની પાંચમા ભાવમાં સ્થિતિ શુભ રહેશે.
  • કોઇ મોટા કામમાં સફળતા મળી શકે છે.
  • મિત્રોના કારણે લાભ થઇ શકે છે.
  • પ્રતિકૂળતા-તણાવ અને નાણાકીય વ્યવહારોમાં સાચવવું.
  • તબિયત અંગે ચિંતા જણાય.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024