એશિયાના સૌથી મોટામાર્કેટયાર્ડ ઊંઝા માર્કેટયાર્ડ માંથી વર્ષે કરોડો રૂપિયાના મરી મસાલાનું એક્સપોર્ટ દુનિયાના અનેક દેશોમાં થાય છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી એક્સપોર્ટ માં સતત ધટાડો નોંધાઈ રહ્યો છે. જેનાથી ઊંઝા એક્સપોર્ટરો દ્વારા ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલને આ મુદ્દે રજૂઆત કરી હતી.
એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડ ઊંઝા માર્કેટયાર્ડ માંથી વર્ષે કરોડો રૂપિયાના મરી મસાલાનું એક્સપોર્ટ દુનિયાના અનેક દેશોમાં થાય છે.
પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી એક્સપોર્ટ માં સતત ધટાડો નોંધાઈ રહ્યો છે. જેનાથી ઊંઝા એક્સપોર્ટરો દ્વારા ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલને આ મુદ્દે રજૂઆત કરી હતી.