urfi javed photos : ઉર્ફી જાવેદ તેના ખૂબ જ હોટ-ટુ-હેન્ડલ પિક્ચર્સ અને વિડિયોઝથી ફેન્સને આશ્ચર્યમાં નાખવામાં ક્યારેય નિષ્ફળ જતી નથી. જ્યારે પણ તે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ મૂકે છે, ત્યારે તેના આઉટફીટ બધાનું ધ્યાન ખેંચે છે.
ઉર્ફી જાવેદ પોતાની લેટેસ્ટ તસવીરોથી સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. શુક્રવારે બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT) ફેમે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર પિંક રંગની બિકીનામાં હોટ પોઝ આપતા કેટલાક ફોટોઝ પોસ્ટ કર્યા છે.

ડ્રામા ક્વિન રાખી સાવંત પણ બિગબોસ ઓટીટી ફેમ ઉર્ફીના વખાણ કરવાથી દૂર રહી શકી નથી. રાખીએ ઉર્ફીની પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં જઈને ફાયર ઈમોજીસ કોમેન્ટ કર્યા છે.
ઉર્ફી જાવેદ તાજેતરમાં તેના રુમર્ડ સિંગર બોયફ્રેન્ડ કુંવર સાથે એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. તેણે બડે ભૈયા કી દુલ્હનિયા, મેરી દુર્ગા, બેપનાહ અને પંચ બીટ સીઝન 2 સહિતના ઘણા ટેલિવિઝન શોમાં પણ કામ કર્યું છે.
- મામેરૂં: ભગવાન શ્રી જગન્નાથજી અને ભાઈ બલભદ્ર નાં સાનિધ્યમાં બહેન સુભદ્રાજીનું ડાયમંડનાં અલંકાર સાથે ભવ્ય મામેરૂં ભરવામાં આવ્યું
- દાહોદ: જિલ્લા પોલીસ દ્વારા રથયાત્રાને લઇ ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું
- પાટણ: ભારે વાહન પસાર કરવા પાણીનો પ્રવાહ અટકાવ્યો; ખેડૂતો પાણી માટે તરસ્યા
- પાટણ: રાધનપુર પાલિકામાં સ્થાનિકોએ કર્યો હલ્લાબોલ, નગરપાલિકાની કચેરી ખાતે નાખ્યો કચરો
- પાટણમાં ૧૦ સ્વસહાય જૂથોને રૂ. ૧૩ લાખના કેશ ક્રેડીટ લોનના ચેકનું વિતરણ