Vastu tips

માણસ ઘણીવાર ગમે તેટલી મહેનત કરે પરંતુ તેને સફળતા તથા એનું મનગમતું ફળ મળતું નથી. પરંતુ વાસ્તુ (Vastu tips) શાસ્ત્રમાં આ માટેનો ઉપાય જણાવેલા છે. તો વાસ્તુ ટિપ્સ (Vastu tips) પ્રમાણે ઘરમાં વ્યવસ્થા કરવાથી લાભ મળે છે.

તમારા ઘરનું રસોડુ દક્ષિણ-પૂર્વમાં દિશામાં હોવું જોઈએ. તથા માસ્ટર બેડરૂમ દક્ષિણ-પશ્ચિમમાં રાખવો. ઉપરાંત બાળકોનો બેડરૂમ ઉત્તર-પશ્ચિમમાં અને શૌચાલય વગેરે દક્ષિણમાં હોવું જોઈએ.

તેમજ પાણી માટે નિકાસનું સ્થાન ઉત્તરમાં, ઈશાન ખુણો ખુલ્લો હોવો જોઈએ, દક્ષિણ-પશ્ચિમ દિશામાં ભારે સામાન રાખો. તમારા ઘરનો મુખ્ય દરવાજો અન્ય દરવાજાઓ કરતાં મોટો અને ભારે હોવો જોઈએ. તથા બારીઓ અને દરવાજા સમાન સંખ્યામાં હોય અને પૂર્વ તેમજ ઉત્તરમાં ખુલતાં હોવા જોઈએ.

આ ઉપરાંત કયારેય પણ ઘરમાં ત્રણ દરવાજા એક જ લાઈનમાં ન હોવા જોઈએ. ઉત્તર અને પૂર્વમાં તુલસીનો છોડ લગાવો.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024