#Watch | શિવસેના (UBT)ના ફાયરબ્રાન્ડ નેતા સંજય રાઉત કોને કહ્યા ડરપોક અને ભાગેળું નેતા

#જુઓ | શિવસેના (UBT)ના ફાયરબ્રાન્ડ નેતા સંજય રાઉત કોને કહ્યા ડરપોક અને ભાગેળું નેતા

મહારાષ્ટ્ર શિવસેના (UBT)ના ફાયરબ્રાન્ડ નેતા સંજય રાઉત EVM મામલે વાતચીત દરમ્યાન કહ્યું કે. “રવીન્દ્ર વાયકર અગાઉ શિવસેનામાં હતા, શિવસેનામાંથી જ મંત્રી પણ બન્યા હતા…પરંતુ ED અને CBIના ડરને કારણે તેમણે પાર્ટી છોડી દીધી… તેમણે પહેલા તેમની સામેના ED કેસ વિશે વાત કરવી જોઈએ…વધુમાં તેમણે સ્પષ્ટા કરી હતી કે અમે EVM પર સવાલ ઉઠાવ્યા નથી, પરંતુ રિટર્નિંગ ઓફિસર સામે પુરાવા સાથે સવાલ ઉઠાવ્યા છે…રવીન્દ્ર વાયકર ખોટી રીતે જીત્યા છે તે લોકસભામાં નહીં પહોંચે…

#Watch | Shiv Sena (UBT) firebrand leader Sanjay Raut called who is a coward and a fugitive leader

The firebrand leader of Maharashtra Shiv Sena (UBT) Sanjay Raut said during the conversation on the EVM issue. “Ravindra Vaikar was earlier in Shiv Sena, even became a minister from Shiv Sena…but he left the party due to fear of ED and CBI… He should first talk about the ED case against him…Furthermore he clarified that we EVM Not questioned, but questioned with evidence against the Returning Officer…Ravindra Vykar won wrongly he will not reach Lok Sabha…

#Watch, #ShivSenaUBT, #SanjayRaut, #coward, #fugitive, #leader, #RavindraVykar, #EVM,

Related Posts

વિકાસ કે વિનાશ? અમદાવાદના પાંજરાપોળ પાસે ફલાયઓવરબ્રિજ બનાવવા માટે 80 વૃક્ષો કાપવામાં આવશે

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

You Missed

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ
જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024