Water troughs were distributed in Banaskantha

દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા :  થરાદ ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી(SPCA) અંતર્ગત ચકલી ઘર ચણ બોક્સ અને પક્ષીઓને પીવા માટે પાણીના કુંડા ઓનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો

બનાસકાંઠા (Banaskantha) જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા ઉનાળાની ઋતુમાં પક્ષીઓને બચાવવા અભિયાન અંતર્ગત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તાલુકાવાહી પદાધિકારીઓ અને તાલુકા વહીવટી તંત્ર તેમજ સામાજીક સેવા સંસ્થાઓ સહિત શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોના આગેવાનોની ઉપસ્થિતમાં પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, ત્યારે આજે થરાદ પ્રાંત કચેરી ખાતે આવેલ મિટિંગ હોલમાં ચકલી ઘર, ચણ બોક્સ અને પાણીના કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં મામલતદાર દિલીપભાઈ દરજી, પીઆઇ રોહિતભાઈ દેસાઈ, બનાસ બેંક ડિરેકટર શૈલેષભાઇ પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ પથુસિંહ રાજપૂત, થરાદ તાલુકા રાજપૂત સમાજ આગેવાન ડિડી રાજપૂત, નાયબ મામલતદાર આર. પી.ગોહિલ, શિરિસ્તેદાર વસંતભાઈ પટેલ, ડો.કરશનભાઇ પટેલ ક્રિષ્ના હોસ્પિટલ, ગૌભક્ત રાણાભાઈ રાજપૂત, (એસપીસીએ)ના મંત્રી હરેશભાઇ ભાટિયા,પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર થરાદ ના કાઉન્સિલર રેખાબેન પરમાર, થરાદ ભાજપ મહિલા મોરચો, ડિરેકટરશ્રી ભૂરપુરી ગોસ્વામી, હાજાજી રાજપૂત, દેવરામભાઈ મિસ્ત્રી સહિત મેમ્બરો તેમજ પત્રકાર મિત્રો અને જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024