Weather Forecast

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી 48 કલાક સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી કરવામાં આવી છે તો  આવતી કાલે અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર (Gandhinagar) સહિત પૂર્વ મધ્ય ગુજરા(Gujarat) અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં (Gujarat Weather Forecast) પલટો આવ્યો છે અને શિયાળાની સિઝનમાં વિપરીત વાતાવરણ સર્જાયું છે વાતાવરણની અસર કૃષિ પાક ઉપર જોવા મળી રહી છે શિયાળામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઇ રહ્યું છે અને તે ગુજરાત તરફ આવી રહ્યું છે જેના કારણે કમોસમી વરસાદ થતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી 48 કલાક સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી કરવામાં આવી છે તો  આવતી કાલે અમદાવાદ ગાંધીનગર સહિત પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે

સાબરકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠા કચ્છ દ્વારકા જામનગર પોરબંદર મોરબી અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ દાહોદ મહીસાગર પંચમહાલ વડોદરા ભરૂચ સુરત રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 21 અને 22 કમોસમી વરસાદ કમોસમી  રહેશે અને 22 તારીખથી ફરી એક વખત લઘુતમ તાપમાનનો પારો ગગડશે જેના કારણે કડકડતી ઠંડીનો અહેસાસ લોકો કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024