Weaving Growth

આઝાદી ના ૭૫ વર્ષ પુર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ સરકાર “આઝાદીકા અમૃત મહોત્સવ” ઉજવી રહી છે તેના ભાગરૂપે પ્રી-વાઈબ્રન્ટ ગુજરાત સમિટ “વિવીગ ગ્રોથ ફોર ટેક્ષટાઈલ” સુરત ઈન્ટરનેશનલ એક્ઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સુરત ગુજરાત ખાતે યોજાયો.

આ કાર્યક્રમ માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો આ પ્રસંગે કેન્દ્રીય ટેક્ષટાઈલ્સ રાજ્યક્ક્ષા મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, માન. સી.આર.પાટીલ પ્રમુખ ગુજરાત પ્રદેશ ભાજપ, માન. મંત્રી પુર્ણેશભાઈ મોદી, માન. મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, માન. મંત્રી હર્ષભાઈ સંઘવી, માન. મંત્રી મુકેશભાઈ પટેલ, માન. મંત્રી વિનોદભાઈ મોડિયા, માન. બલવંતસિંહ રાજપૂત ચેરમેન જીઆઈડીસી, ભારતીય ટેક્ષટાઈલ્સ મંત્રાલય સચિવ ઉપેન્દ્રપ્રસાદ સિંઘ, માન. મેયર શ્રીમતી હેમાલીબેન, જિઆઈડીસી એમ.ડી એમ. થેન્નારસન, વેલસ્પન ગ્રુપ ચેરમેન બાલક્રિશ્ના ગોયન્કા, એસોકેમ પ્રમુખ ચિંતનભાઈ ઠક્કર તેમજ મોટી સંખ્યામાં ઉધોગકારો અને ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.