- પીએમ મોદીએ ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યુ.
- તેમને શરૂઆત કરતા કહ્યું કે જ્યારે મેં તમારી સાથે ‘મન કી વાત’ કરી હતી ગઈ વખતે ત્યારે ઘણું બધું બંધ હતું
- જેમ કે, ટ્રેન બંધ હતી, હવાઈ સેવા બંધ હતી
- પરંતુ આ વખતે જ્યારે વાત કરીએ છીએ તો ઘણી ખરી છૂટછાટ મળી છે.
- અને આ છૂટછાટ મળતા ઘણુ બધુ ખુલી ચૂક્યુ છે.
- છૂટછાટ મળી તો છે પરંતુ હવે આપણે વધારે સતર્ક રહેવાની આવશ્યકતા છે.
- વડાપ્રધાને દેશવાસીઓને જણાવ્યું કે કોરોનાથી બચવા માટે યોગ અને આયુર્વેદ ખુબ મહત્વપૂર્ણ છે.
- તથા આત્મનિર્ભર ભારત દેશને એક નવી ઉંચાઈ લઈ જશે.
- પીએમ મોદીએ મેં પણ જણાવ્યું કે આપણા દેશમાં કોરોનાથી થતો મૃત્યુદર ખુબ ઓછો છે.
- તેમજ જે નુકસાન થયું છે, તેનું દુ:ખ બધાને છે.
- પરંતુ જે કંઈ પણ આપણે બચાવી શક્યા છે, તે નિશ્ચિત રીતે દેશની સામૂહિક સંકલ્પશક્તિના કારણે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News