અમદાવાદના રિટાયર્ડ DySPના પુત્રએ રિવોલ્વરથી કર્યો આપઘાત.

પોસ્ટ કેવી લાગી?
  • બોપલ પાસે આવેલા શેલામાં રહેતા નિવૃત્ત ડીવાયએસપીના પુત્રએ રિવોલ્વરથી આપઘાત કર્યો હોવાની બાબત સામે આવી છે. આ યુવકનું નામ શિવમ ભરવાડ હોવાનું માલુમ પડ્યું હતું.
  • બોપલ પોલીસને આ ઘટનાનો જાણ થતા બોપલ પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી.
  • આ બાબતે બોપલ પોલીસે પરિવારજનની પૂછપરછ અને વધુ તપાસ હાથ ધરી છે.
  • હાલ, આપઘાત પાછળનું  કોઇ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
  • પોલીસ દ્વારા જાણવા મળ્યું છે કે, શિવમના પિતા સી. જે. ભરવાડ નિવૃત્ત ડીવાયએસપી છે. અને તેઓ કોઈ કામ માટે બહાર ગયા હતા.
  • શિવમ મોડી રાત સુધી પરિવાર સાથે બેઠા પણ હતા.
  • ત્યારબાદ ત્રણેક વાગ્યાની આસપાસ તેમણે રિવોલ્વરથી આપઘાત કર્યો છે.
  • પોલીસનું માનવું છે કે, શિવમ ભાઈએ આર્થિક કારણથી આપઘાત કર્યો હોઈ શકે છે.
  • શિવમ પાસે રિવોલ્વરનું લાયસન્સ હોવાનું પણ સામે આવ્યું છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures