• ભારતમાં સેક્સ વિશે શું વિચારે છે તે વિશે જણાવવામાં આવ્યું છે.
  • 1500 લોકો ઉપર કરેલા સર્વેના આંકડામાં જોવા મળે છે કે 18 થી 34 વર્ષના દેશના 7 શહેરના લોકોના મતે 80% લોકોનું માનવું છે કે સેક્સ એ રિલેશનશિપનો અભિન્ન અંગ છે. 
  • આ ટ્રેન્ડ દેશના શહેરી ભાગમાં જ જોવા મળ્યો છે કારણ કે શહેરનો મધ્યમ વર્ગ, પૈસાદાર વર્ગ અને અંગ્રેજી બોલતો વર્ગ હવે સેક્સને ખૂબ સાહજિકતાથી લે છે 
  • જયારે ગામમાં લોકો હજી સેક્સની બાબતમાં થોડો અભિગમ રાખે છે. 
  • દેશમાં યુવાનો અઠવાડિયામાં વારંવાર સેક્સ વિશે વિચારે છે. 
  • અત્યાર ના સમયે આશરે 80% લોકોનું એવું માનવું છે કે તેમની સેક્સ લાઈફમાં અવનવું કરવું જોઈએ. ડેટિંગ એપ્સની એન્ટ્રીથી આ પ્રકારના પ્રયોગો કરવા સહેલા બનતા જાય છે. 
  • હવે ઈન્ટરનેટ ઉપર યુવાનો સેક્સને લગતી ઘણી માહિતી મેળવી શકે છે, સેક્સમાં તકેદારી રાખવી વગેરે જેવી ઉપયોગી માહિતી તરત જ મેળવી શકે છે. 
  • ભારતમાં 40% લોકો તેમની ડેટ ઉપર પાર્ટનર સાથે પ્રયોગાત્મક સેક્સ માણે છે જયારે રિલેશનશિપમાં ફક્ત 25% જ લોકો તેમના પાર્ટનર સાથે સેક્સમાં અવનવું ટ્રાય કરે છે. 
  • અત્યારના સમયે સેક્સ માણવા માટે સુરક્ષિત અને સ્વતંત્ર વાતાવરણ હોવું જરૂરી છે જ્યાં બંને પાર્ટનર્સ કમ્ફર્ટેબલ ફીલ કરતા હોય. 
  • સેક્સ માટે 80 % લોકો રાતનો સમય શ્રેષ્ઠ ગણે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024